સિટી એન્કર: સુરત-ઉધના સ્ટેશન પર ભીડ પર કાબૂ મેળવવા મેટ્રો જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ મૂકવા તૈયારી, ટિકિટ સ્કેન થયા પછી જ પ્રવેશ મળશે - surat news

Divyabhaskar

સિટી એન્કર: સુરત-ઉધના સ્ટેશન પર ભીડ પર કાબૂ મેળવવા મેટ્રો જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ મૂકવા તૈયારી, ટિકિટ સ્કેન થયા પછી જ પ્રવેશ મળશે - surat news"

Play all audios:

Loading...

સુરત અને ઉધના સ્ટેશન પર મેટ્રોની જેમ એક્સેસ કંટ્રોલ (એસી) સિસ્ટમ લાગુ કરાશે, જેથી અનધિકૃત મુસાફરો પ્રવેશી શકશે નહીં. પ્રવેશ માટે મેટ્રોની જેમ પહેલાં ટિકિટ સ્કેન કરવી પડશે. મુસાફરોને


લેવા-મૂકવા જનારાએ ટોકન લેવા પડશે. આ સિસ્ટમથી એન્ટ્રી-એક્ઝિટનું નિયમન . નવી સિસ્ટમમાં સ્ટેશન પર મુસાફરને છોડવા કે લેવા જનારાએ ટોકન લેવા પડશે યાદીમાં ઉજ્જૈન અને સિહોર અને મુંબઈનાં અંધેરી,


બોરીવલી અને બાંદ્રા ટર્મિનસનો પણ સમાવેશ થાય છે. આ બધા સ્ટેશનો પર લોકોની સંખ્યા વધુ જોવા મળે છે. નિષ્ણાતો માને છે કે જો આ સિસ્ટમ સફળ થશે તો તેને દેશભરનાં સ્ટેશનો પર પણ લાગુ કરી શકાય છે. આનાથી


મુસાફરોની સુવિધાઓમાં સુધારો થશે જ પરંતુ સુરક્ષાના ધોરણોમાં નોંધપાત્ર ફેરફાર કરી શકાશે. એક્સેસ કંટ્રોલ સિસ્ટમ આ રીતે કામ કરશે { સ્ટેશન પ્રવેશ માટે ફિક્સ એન્ટ્રી સિવાયની એન્ટ્રીઓ બંધ રહેશે


અને ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ ખુલશે. { પ્રવેશ દ્વાર પર સ્કેનર કે મેન્યુઅલ ચકાસણી થશે. મુસાફરો પાસે માન્ય ટિકિટ જરૂરી. QR કે બારકોડ સ્કેનર પણ મૂકી શકાય છે. { હાઇ-ડેફિનેશન સીસીટીવી કેમેરા


લગાવાશે, જે મુસાફરોની ગતિવિધિ પર નજર રાખી શંકાસ્પદને ઓળખવામાં મદદ મળશે. { ઓટોમેટેડ ફ્લેપ ગેટ્સ ઇન્સ્ટોલ કરી શકાય છે, જે માન્ય ટિકિટ સ્કેન કર્યા પછી જ ખુલશે. { સ્ટેશન પરિસરમાંથી બહાર નીકળવા


માટે નિશ્ચિત દરવાજા હશે, જેના દ્વારા ભીડ પર નજર રાખી શકાશે.


Trending News

Thumri queen girija devi passes away

Iconic Indian classical vocalist Girija Devi passed away in Kolkata on Tuesday following a cardiac arrest, hospital sour...

Hanuma vihari latest news in hindi, photos, videos on hanuma vihari inextlive jagran

क्रिकेट जगत का हैरतअंगेज रन आउट : मैदान में लेटे हुए हेजलवुड ने मारा थ्रो, हनुमा विहारी हुए आउट sports-news4 years ago भ...

ફ્લાઇટના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન બારીઓ બંધ રહેશે: ફોટોગ્રાફી અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ; દેશના 4 સંરક્ષણ એરપોર્ટ પર નિયમો લાગુ

નવી દિલ્હી2 દિવસ પેહલા * * * કૉપી લિંક સંરક્ષણ ક્ષેત્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ફ્લાઇટ્સના ટેક-ઓફ અને લે...

Ys jagan failures | latest ys jagan failures - eenadu

జలభగ్నం ‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపద...

Dk shivakumar | latest dk shivakumar - eenadu

సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామ...

Latests News

સિટી એન્કર: સુરત-ઉધના સ્ટેશન પર ભીડ પર કાબૂ મેળવવા મેટ્રો જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ મૂકવા તૈયારી, ટિકિટ સ્કેન થયા પછી જ પ્રવેશ મળશે - surat news

સુરત અને ઉધના સ્ટેશન પર મેટ્રોની જેમ એક્સેસ કંટ્રોલ (એસી) સિસ્ટમ લાગુ કરાશે, જેથી અનધિકૃત મુસાફરો પ્રવેશી શકશે નહીં. પ્ર...

ટૂથ પેસ્ટમાં 'સીસા' નામનું ખતરનાક ઝેર: 90% ટૂથપેસ્ટમાં લેડ મેટલ મળી આવી, દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે; જાણો પોઇઝનિંગના સંકેત અને બચવાના ઉપાય

11 દિવસ પેહલાલેખક: શિવકાંત શુક્લ * * * કૉપી લિંક આપણે આપણાં દાંત મજબૂત અને ચમકદાર રાખવા માટે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ...

Neetu Kapoor shares priceless photos of Raj Kapoor-Riddhima Kapoor Sahni and Rishi Kapoor-Samara Sahni

Neetu on Sunday (May 30) shared a couple of photos with late actors Rishi Kapoor and Raj Kapoor and it has made netizens...

Abraj kudai hotel latest news in hindi, photos, videos on abraj kudai hotel inextlive jagran

235 अरब रुपए में बन रहा है दुनिया का सबसे बड़ा होटल, यहां होंगे 10 हजार कमरे interesting-news9 years ago आपने अभी तक दुन...

Cseનો રિપોર્ટ: ગુજરાતમાં 9 મહિનામાં ખરાબ હવામાનના 102 દિવસમાં 200થી વધુના મોત નોંધાયા

* Gujarati News * National * In Gujarat, More Than 200 Deaths Were Reported In 102 Days Of Bad Weather In 9 Months નવી દ...

Top