એક જ દિવસમાં મેઘરાજાએ ગુજરાતને ધરવી દીધું: 30 તાલુકામાં 6થી લઈ 12 ઇંચ મેઘ મહેર, સિઝનનો 90 ટકા વધુ વરસાદ, નર્મદા ડેમ ભયજનક સપાટીથી 3 મીટર દૂર - ahmeda...
હાલ રાજ્યમાં ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે 3 દિવસ ભારે વરસાદ પડશે. જેને પગલે તમામ જિલ્લાના વહીવટી તંત્ર અને સંલગ્ન વિભાગના અધિકારીઓની રજા રદ ...