Brts રૂટ પર ખાનગી વાહનો માટે ‘no entry’: જો ગેરકાયદેસર ઘૂસ્યા તો cctv સ્કેનથી સીધો મેમો મળશે, ઉધનાથી સચિન સુધીના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરુ - surat news

Divyabhaskar

Brts રૂટ પર ખાનગી વાહનો માટે ‘no entry’: જો ગેરકાયદેસર ઘૂસ્યા તો cctv સ્કેનથી સીધો મેમો મળશે, ઉધનાથી સચિન સુધીના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરુ - surat news"

Play all audios:

Loading...

સુરતમાં BRTS રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે અને હવે CCTV કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ-ચલણ મેમો મોકલવામાં આવશે. ઉધના દરવાજાથી સચિન BRTS રૂટમાં


પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. BRTS . એજન્સીને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાઈ સૌથી લાંબો BRTS કોરીડોર ધરાવતી સુરત મહાનગરપાલિકા માટે બંધ પડેલા સ્વિંગ ગેટ મોટો માથાનો


દુઃખાવો બની ગયા છે. 4 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ ઇન્સ્ટોલ કરાયા હતા પરંતુ, એમાંના 75% ગેટ તૂટેલા અથવા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. BRTS રૂટ પર ખાનગી વાહનો અટકાવવા માટે 4 કરોડ ખર્ચાયા


હતા. 276 સ્વિંગ ગેટમાંથી 75% ગેટ હાલ કાર્યરત નથી. જોકે, એજન્સીને સુધારવા માટે તક આપવામાં આવી પણ નિષ્ફળ નીવડતા તેને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. BRTS રૂટ પર CCTV કેમેરાથી ટ્રાફિક


કાયદાનું કડક અમલ ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં સ્થાયી સમિતિ દ્વારા ટેકનોગ્રેટ એજન્સીને સ્વિંગ ગેટ માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ, અનેક ખામીઓ


સામે આવી. અનેકવાર ચેતવણી અપાઈ તેમ છતાં બેદરકારી દાખવતા એજન્સીને બ્લેક લીસ્ટ કરાયા છે. BRTS રૂટમાં ફક્ત BRTS બસ અને ઈમર્જન્સી વાહનો જ મંજૂર છે. આ રૂટ પર ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ માટે


હવે સખત પગલા લેવામાં આવશે. જો કોઈ ખાનગી વાહન ગેરકાયદસર રીતે BRTS રૂટમાં આવશે તો CCTV કેમેરાથી ગાડીની નંબર પ્લેટ સ્કેન કરીને સીધું ઈ-ચલણ મેમો મોકલાશે. ખાનગી વાહનચાલકો માટે કોઈ જ છૂટછાટ રહેશે


નહીં અને દંડ ભરવો ફરજિયાત રહેશે.


Trending News

પેક થેલીનું દૂધ પણ ખરાબ હોઈ શકે? : જાણો એને પેક કર્યા પહેલાંની બે પ્રક્રિયા, વારંવાર ઉકાળવું કેટલું યોગ્ય? ; નિષ્ણાતો પાસેથી જાણો એને તાજું રાખવાની ર

7 કલાક પેહલાલેખક: સંદીપ સિંહ * * * કૉપી લિંક જે લોકો ગાય અને ભેંસનું તાજું દૂધ પીને મોટા થયા છે, તેમના માટે દૂધ ઉકાળીને ...

Chhota udaipur lok sabha election result 2024 live updates: bjp's jashubhai bhilubhai rathva has won this seat

CHHOTA UDAIPUR LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections ...

Chhattisgarh news | latest chhattisgarh news - eenadu

8 మంది మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌ జిల్లాలో ఈ నెల 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంద...

સુરક્ષા: ભારત-પાક બોર્ડર પર ઘૂસણખોરી રોકવા સેનાનો થ્રી લેયર સિક્યોરિટી પ્લાન તૈયાર, crpfની તહેનાતી પણ વધારી

* Gujarati News * National * Army Prepares Three layer Security Plan To Prevent Infiltration On Indo Pak Border, CRPF De...

'andhadhun' telugu remake: nithiin, tamannah bhatia to step into ayushmann khurrana, tabu's shoes

Nithiin and Tamannah Bhatia have been roped in for Ayushmann Khurrana, Tabu's 'Andhadhun' Telugu remake N...

Latests News

Brts રૂટ પર ખાનગી વાહનો માટે ‘no entry’: જો ગેરકાયદેસર ઘૂસ્યા તો cctv સ્કેનથી સીધો મેમો મળશે, ઉધનાથી સચિન સુધીના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરુ - surat

સુરતમાં BRTS રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે અને હવે CCTV કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકો...

Kim kardashian sports maang tika to church, slammmed

Los Angeles, April 10 (IANS) Reality TV star Kim Kardashian West has courted criticism for wearing a traditional Indian ...

Mahatama jyotiba phule rohilkhand university bareilly latest news in hindi, photos, videos on mahatama jyotiba phule rohilkhand university bareilly

रुहेलखंड यूनीवर्सिटी के थप्पड़कांड की जड़ में 60 करोड़ी बाबू का खेल! local7 years ago रुहेलखंड यूनिवर्सिटी के मिनिस्टिरि...

'andhadhun' telugu remake: nithiin, tamannah bhatia to step into ayushmann khurrana, tabu's shoes

Nithiin and Tamannah Bhatia have been roped in for Ayushmann Khurrana, Tabu's 'Andhadhun' Telugu remake N...

Sajid nadiadwala dedicates award won by chhichhore to sushant singh rajput: ‘we love you rockstar’

SAJID NADIADWALA DEDICATES AWARD WON BY CHHICHHORE TO SUSHANT SINGH RAJPUT: ‘WE LOVE YOU ROCKSTAR’ ByHT Entertainment De...

Top